*રાપર તાલુકાના ગાગોગર ગામે લોહર સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ*

રિપોર્ટર(ક્ચ્છ): ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ



કચ્છ જીલ્લાના રાપર તાલુકાના ગાગોગદર ગામ ખાતે લોહર સુથાર સમાજનું પ્રથમ મંદિર બનાવવામાં આવ્યું છે ગત તા.૧૦-૫ થી ૧૨-૫ એમ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વકર્મા દાદા ની મૂર્તિ દાતા વાલજી પોપટ રાઠોડ મુંબઈ વાળા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં વાગડ લોહર સુથાર સમાજના પ્રમુખ ભરતભાઇ મારૂ રાજકોટ ઉપપ્રમુખ સુરેશભાઈ તેમજ ૬ ચોવીસી  સમાજના અગ્રણી હાજર રહ્યાં હતાં આ કાર્યક્રમમાં યુવક મંડળ દ્વારા અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત આગેવાનોમાં આડેસર ગામનાં સરપંચ ભગાભાઈ આહીર,ગાગોદર ના ઉપસરપંચ મોડજીભાઈ ગાગોદર ગામના તિલાટ ભૂપતસિંહ જાડેજા ગામના અગ્રણી રમેશભાઈ ઠક્કર સાથે વિશાળ સંખ્યામાં ગ્રામજનો સાથે આમંત્રિત અગ્રણી હાજર રહ્યાં હતાં.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment