ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર):- કલ્પેશ વાઢેર
ચોટીલા થાન વચ્ચે માંડવ વન વિસ્તારમાં આવેલી રાતુડી ધાર થી ઓળખાતો ડુંગરના પેટાળમાં ખુંખાર દિપડો દેખાયા ના વિડીયો વાયરલ....
સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ ખૂબ ગરમી પડી રહી છે.ત્યારે હાલ જિલ્લા માં પાણી ની પણ ખાસીં સમસ્યા સર્જયી છે.તેમાં પણ જિલ્લા ના રણ અને જંગલ વિસ્તારો માં પાણી ની અતિ તંગી સર્જયી છે.તેવા સમયે વન્ય જીવો ના જીવ તાળવે મુકાયા છે.અને વન્ય જીવો ને પીવા માટે પાણી ના વલખા મારી પાણી ની તલાશ માં ગામ તરફ આવી ચડે છે .
ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લા ના થાન માં મંડાવ વન વિસ્તાર માં આવેલી રાતુંડી ધાર પાસે એક ખૂંખાર દીપડા ના દર્શન સ્થાનિક લોકો ને થાય હતા.ત્યારે આજુ બાજુ ના વિસ્તારો માં ભય નો માહોલ સર્જાયો હતો.ત્યારે આ દીપડો પહાડી વિસ્તાર માંથી આવી ને રાતુંડી ધાર નજીક પહોંચ્યો હતો.
ત્યારે ત્યાં ના સ્થનિકો દવારા દીપડા ને સહી સલામત જંગલી વિસ્ટાર માં જવા દેવા માં આવીયો હતો.ત્યારેદિપડાને સ્થાનીકો એ કેમેરામાં કેદ કરી વિડીયો સોસીયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વિડીયો જોતાં સાબિત થાય છે કે માંડવ વન વિસ્તારમાં ખુંખાર દિપડાના હજુ પણ વસાહત હોવાના સંકેત મળી આવે છે.માંડવ વન વિસ્તારોમાં આવેલી રાતુડી ધાર પાસે દિપડો દેખાતો સ્થાનિકોએ વિડીયો વાયરલ કરતા લોકો માં ત્યાં જવા માટે ભય ફેલાયો છે.

0 Comments:
Post a Comment