લીંબડી બગોદરા હાઈવે પર કાનપરાના પાટિયા પાસે અકસ્માત.......

ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર):- કલ્પેશ વાઢેર 
અમદાવાદ થી રાજકોટ જીલ્લા રહ્યા હતા ત્યારે અચાનક એક કાર સાથે બીજી કાર પાછળ ઘુસી જતા ચાર થી પાંચ લોકો નેં ઈજા...
ઈજા ગ્રસ્તોને ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અકસ્માતમાં ત્રણ લોકોને  ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ રિફર કરવામાં આવ્યા

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment