સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલિસ મથકે રાત્રી દરમિયાન નાણાં ની લેતી દેતી મામલે પૂછપરછ માટે લવાયેલા કશ્યપ રાવલ નામ ના યુવાન નું શંકાસ્પદ મોત..

ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર) :- કલ્પેશ વાઢેર
છપરછ માટે પોલીસ  સ્ટેશનમાં લેવાયેલા યુવાન નું શંકાસ્પદ મોત...

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલિસ મથકે રાત્રી દરમિયાન નાણાં ની લેતી દેતી મામલે પૂછપરછ માટે લવાયેલા કશ્યપ રાવલ નામ ના યુવાન નું શંકાસ્પદ મોત..

પરિવાર જનો દવારા પોલીસ દવારા માર મારવા માં આવતા મોત નીપજ્યું હોવા નો પોલીસ પર ગંભીર આક્ષેપ....

સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસને મળી હતી અરજી...

નાણાકીય લેતી દેતીના સંદભૅની ફરિયાદ ની અરજી મળી હતી...

પોલીસ દ્રારા રાત્રે પુછપરછ માટે લાવવામાં આવ્યો હતો....

સવારે ગભરામન અને છાતિમા દુખાવા થતા  પોલીસ દ્રારા લાવાયો હતો હોસ્પિટલ...

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત...

પરિવાર જનો હોસ્પિટલમાં પહોંચ્યા..

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment