રાણાવાવ નજીક ઠોયાણા રાણાવાવ જતા રસ્તા ઉપર રીક્ષા ચાલક અને બાઈક વચ્ચે અકસ્માત

ચીફ બ્યુરો (પોરબંદર):- અલકેશ વાસણ 

રાણાવાવ નજીક ઠોયાણા રાણાવાવ જતા રસ્તા ઉપર રીક્ષા ચાલક અને બાઈક વચ્ચે અકસ્માત,, 
બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત મા રામ ભાઈ નામના યુવાનનુ મોત ,ત્યારે રાણાવાવ પોલીસે આ અજાણ્યાં રિક્ષા ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment