રીપોર્ટર (ભુજ) :- ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ
ઠેરઠેર પ્રદૂષણ ફેલાવતા અને વાહનો ધુમાડા ઓકતા નજરે પડી રહ્યાં છે ત્યારે રીક્ષાઓમાં કેરોસીનના વપરાશથી ફેલાતું પ્રદૂષણ અને હેવી વાહનો દ્વારા ફેલાતું પ્રદૂષણ તેમજ પેસેન્જર વાહનો દ્વારા પણ ઘણી વખત ફેલાતા પ્રદુષણ નજરે પડેછે સરકારે દરેક વાહનો માટે પીયુસી ફરજીયાત કરેલ છે પીયુસી દ્વારા વાહન કેટલું પ્રદુષણ ફેલાવે છે તે જાણવા મળે છે અને ત્યારબાદ આ વાહનને મેકેનિકલ ફિટનેસ માટે ફરજ પડાય છે ત્યારબાદ પીયુસી સર્ટીફીકેટ આપવામાં આવે છે આરટીઓ યાદવે જણાવ્યું હતું કે હવેના સમયમાં નવા વાહનો ના મેકેનિઝમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને નવા યુરો નોમ્સ પ્રમાણે વાહનો બજારમાં આવી રહ્યાં છે જુના વાહનો પ્રદૂષણ ન ફેલાવે તે માટે આરટીઓ તરફથી તકેદારી રાખવામાં આવશે બીજી તરફ વહાનોની સંખ્યા પણ દિનપ્રતિદિન વધતી જાય છે ક્યારે વાહનોની સંખ્યાને કારણે પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને જુના વાહનો મેકેનિકલ ફિટનેસ જાળવી રાખે તે માટે આરટીઓ તરફથી પણ પાર્સિંગ સમયે ખાસ તકેદારી રાખવામાં આવશે અને વાહનોની મેકેનિકલ ફિટનેસ અને વાહનો સમયસર રીપેરીંગ અને મેન્ટેનન્સ થાય તે માટે આરટીઓ તરફથી
પણ તપાસ કરવામાં આવશે તેમવિશેષમા દિલીપ યાદવે જણાવ્યું હતું.
આરટીઓ દ્વારા પ્રદુષણ નિયંત્રણ માટે જો સખ્તાઇથી કાર્યવાહી કરવામાં આવશે તો લોકોને પ્રદુષણ માંથી મુક્તિ મળવાના સંજોગો ઉભા થશે.

0 Comments:
Post a Comment