માવસરી પો.સ્ટે વિસ્તારના અરજણપુરા અને દૈયપ ગામે થી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડતી માવસરી પોલીસ..

ચીફ બ્યુરો(બનાસકાંઠા):- વસરામ ચૌધરી

શ્રી પ્રદિપ સેજુળ સાહેબ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બનાસકાંઠા નાઓની સુચના તથા શ્રી અજીત રાજીયાણ મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ લોકસભા ચુટણી અનુસંધાને વિદેશી દારૂ ની હેરાફેરી ગે.કા ની પ્રવૃતિ રોકવા સારૂ કડક સુચના કરેલ હોઇ જે આધારે અમો   એલ.જી.નકુમ પો.સ.ઇ તથા  અ.હે.કો.ખેમજીભાઈ તથા અ.પો.કો. હીરાભાઇ તથા અ.પો.કો. માનસુંગભાઈ તથા અ.પો.કો. હિતેષભાઈ તથા  ડ્રા.પો.કો.કેસરભાઇ  નાઓ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ હકિકત મુજબ 
૧. નારણસિંહ ઉકજી ચૌહાણ ( દરબાર )  રહે. અરજણપુરા  તા.વાવ વાળાએ પોતાના  રહેણાંક વાળા મકાન મા ભારતીય   બનાવટી વિદેશી દારૂ બોટલ નંગ-૪૫ કિ.રૂ ૨૨૫૦/- ગે.કા    અને વગર પાસપરમીટનો રાખી ઘરે હાજર ન મળી આવી ગુનો કરેલ હોઇ જેના વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે

૨. રામસીંગ મુળસીંગ  ચૌહાણ ( દરબાર )  રહે. દૈયપ તા.વાવ વાળાએ પોતાના  રહેણાંક વાળા મકાન મા ભારતીય બનાવટી વિદેશી દારૂ બોટલ નંગ-૩૫ કિ.રૂ ૧૭૫૦/- ગે.કા અને વગર પાસપરમીટનો રાખી મળી આવી પકડાઈ જઈ ગુનો કરેલ હોઇ જેના વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment