રિપોર્ટર (સાબરકાંઠા) :- સુનિલસિંહ પરમાર
આજે બુધવારે બપોરે ૧૨ઃ૧૫ વાગ્યે હિન્દુસ્તાન નિમાર્ણ દળ ના ઉમેદવારે પોતાના કાયઁકતાઁની હાજરીમાં પોતાની ઉમેદવારી પત્ર દાખલ કયુઁ. ઉમેદવારી દાખલ કરતા પહેલાં સવારે નવિનતમ કાયાઁલયનુ ઉદધાટન કયુઁ, અત્રે યાદ રહે આ પાર્ટી વિસ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાએ ઉભી કરેલી છે, જયાંથી રેલી સ્વરૂપે ટાવરચૌક મા આસરે બે હજાર ની સંખ્યામા ઉપસ્થિત કાયઁકતાની માનવમહેરામણ ને સંબોધન કયુઁ, જેમા હાલની ભાજપ સરકાર પર તેજાબી ચાબખા માયાઁ, અને કહ્યું ચૂંટાયેલી સરકારે જુઠ બોલીને સત્તા હાસલ કરેલ છે, કોઈપણ વાયદો નિભાવ્યો નથી, અમારી પાર્ટી મજબુત સંકલ્પ સાથે રામમંદિર બનાવવા, ૩૭૦/૩૫એ કલમ દૂર કરવા, ખેડૂતોને પોષણભાવ તેમજ ન્યાય માટે, મહિલાઓ પર અત્યાચાર દૂર થાય,અને યુવાનોને રોજગારી મળી રહે , આ બધા મુદ્દા ઓ લઈને મજબૂત સંકલ્પ સાથે આગળ વીઘીશું, જે માટે કાયઁકતાઁઓને પાર્ટી ને જીતાડવા અનુરોધ કયોઁ હતો, અને જય ક્ષી રામના ગગનભેદી નારા લગાવ્યા હતાં.

0 Comments:
Post a Comment