ગુજરાતના 'રૂસ્તમ'ની સજા રદ કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી

રિપોર્ટર (ભાવનગર) :- અરશદ દસાડીયા
વર્ષ 2015માં આર્મીમેને ગોળી મારીને કરી હતી દેવેન્દ્ર શર્માની હત્યા, ભાવનગરની નીચલી કોર્ટે આર્મીમેનને હત્યાના ગુનામાં હતો દોષિત માન્યો હતો. સંજય જોષી, અમદાવાદ કાશ્મીરમાં ફરજ બજાવતા આર્મીમેનની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી છે. આર્મી મેન જીગર વ્યાસે પત્ની પર આડા સંબંધની શંકા રાખી કરી ત્રાહિત વ્યક્તિની હત્યા કરી હતી, વર્ષ 2015માં આર્મીમેને ગોળી મારીને કરી હતી દેવેન્દ્ર શર્માની હત્યા, ભાવનગરની નીચલી કોર્ટે આર્મીમેનને હત્યાના ગુનામાં હતો દોષિત માન્યો હતો, આરોપી આર્મીમેને હાઇકોર્ટમાં સસ્પેન્ડિંગ ઓફ સેન્ટટેન્સની અરજી કરી હતી જે, હાઇકોર્ટની ડબલ બેંચે અરજીને ફગાવી છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment