ચોટીલા - રાજકોટ હાઇવે પર મોલડી ગામ પાસે કારનું ટાયર ફાટતા કાર કુવામાં ખાબકી

રિપોર્ટર(સુરેન્દ્રનગર):- કલ્પેશ વાઢેર
સુરેન્દ્રનગર 
ચોટીલા - રાજકોટ હાઇવે પર મોલડી ગામ પાસે કારનું ટાયર ફાટતા કાર કુવામાં ખાબકી
કાર ચાલકએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
કુવામા અંદાજે ૪૦ ફુટ પાણી હોવાની આશંકા
કારમાં સવાર લોકોને બચાવવાની કામગીરી હાલ શરૂ
કારમાં સવાર અંદાજે ૪ વ્યક્તિના મૌતની આશંકા

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment