રિપોર્ટર(આટકોટ):- કરશન બામટા
આટકોટ જસદણ ના શિવરાજપુર આવેલ દલિત વાસ માં જાહેર માર્ગ પર આવેલ 20 વર્ષ થી થી ડોક્ટર આબેડકર નું બોર્ડ હતું કે ની જગ્યાએ શનિવારે દલિત સમાજના લોકો દ્વારા ડોક્ટર આંબેડકર નો ઓટો બનાવવા બનાવવા ઓટો બનાવવા બનાવવા માટે પાયા ખોદવામાં આવ્યા હતા પરંતુ રવિવારે વહેલી સવારે અજાણ્યા શખ્સોએ આંબેડકરના બોર્ડને તોડી તોડી નાખી આવયુ હતું. અને આવું કૃત્ય કરતા દલિત સમાજના આગેવાનો દ્વારા ભારે રોષ ફાટી નીકળ્યો હતો આ બનાવની જાણ થતા સવારે દલિત સમાજના લોકો લોકોના ટોળે ટોળા ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા ગયા હતા અને સૂત્રોચાર સાથે રસ્તા રોકો આંદોલન કરતા આંદોલન કરતા ચકચાર મચી જવા પામી હતી આ બનાવના પગલે જસદણ પોલીસ મથકના પી.એસ.આઇ આર.જે ભોજાણી સહિત સહિત કાફલો શિવરાજપુર ગામે દોડી આવ્યો હતો તપાસ હાથ ધરી હતી જોકે બનાવમાં દલિત સમાજના લોકોએ જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી રસ્તા રોકો આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી આપી હતી પોલીસ તંત્ર પણ પણ દોડતું થયું હતું બાદમાં જસદણ પોલીસે ડોક્ટર આંબેડકર નું બોર્ડ તોડનાર શિવરાજપુર ગામ ના ના ત્રણ શખ્સો દ્વારા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરતાં રસ્તા રોકો આંદોલન સમેટાયું હતું ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતા કરફ્યુ જેવો માહોલ છવાયો હતો માહોલ છવાયો હતો જસદણ પોલીસે ગામના સુરેશ ભાઈબાવાભાઈ રાઠોડની ફરિયાદના આધારે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જેમાં શિવરાજપુર ના લાખા મંજી મકવાણા દેવજી મકવાણા ગોરધન લાખા મકવાણા ના નામ આપતા પોલીસે ત્રણ ય ને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા જોકે આ બનાવ બનાવ કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે જસદણ પોલીસ દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતા શિવરાજપુર ગામ માં માં કરફ્યુ જેવો માહોલ છવાયો હતો.
શિવરાજ પુર ગામના દલિત સમાજના આગેવાનો યુવાન મિત્રો બધા એકઠા થઈ ડોક્ટર આંબેડકર નો ઓટો બનાવો હતો એક નવું મોટું બોર્ડ મુકવાનું હતું અગાઉના નું બોર્ડ હતું જેથી ઓટો બનાવી નવું બોર્ડ મુકવાનું હતું માટે ઓટો બનાવવા માટે પાયો ખોદવા આવયો હતો શનિવાર આ બાર વાગ્યા સુધી પાયા ખોદીયા હતા રવિવારે વહેલી સવારે બાજુના પાડોશી લાખાભાઈ મકવાણા પાયા ખોદી પૂરી દઈ માથે કાંટાના બાવળા થી બોર્ડ તોડી નાખ્યું હતું અમારા સમાજની લાગણી દુભાઈ હતી જેના કારણે અમે ન્યાય માટે રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું હતું સમાજ આગેવાન અનિલભાઈ રાઠોડ

0 Comments:
Post a Comment