રિપોર્ટર (કચ્છ) :- બિમલ માંકડ સાથે ધનસુખ ઠક્કર
શ્રી ડી.બી.વાઘેલા સાહેબ, IGPશ્રી, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, SPશ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી આગામી સમયમા લોકસભાની ચુંટણી યોજનાર હોય જે શાંતિપુર્ણ યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી કોમ્બિગ નાઈટ દરમ્યાન તડીપાર ઈસમો ચેક કરી મળી આવ્યે કાયદેસર કરવા સૂચના મળેલ હોય એલ.સી.બી પૂર્વ કચ્છ ની ટિમ કાર્યવાહી માટે પ્રયત્નશીલ હતી દરમ્યાન તડીપાર ઈસમ મનસુખ ખેતા કોળી રહે. ખીજડિયા વાંઢ. ભીમાસર તા રાપર વાળો પોતાની વાડી ઉપર હાજર છે.તેવી હકીકત મળતા મજકુર ને ચેક કરતા હાજર મળી આવેલ હોય મજકુર મહે એસ.ડી.એમ.શ્રી ભચાઉ ના હુકમ અન્વયે અત્રે ના જિલ્લા માંથી બે વરસ માટે હદપાર કરાયેલ હોય તેમ છતાં હાજર મળી આવતા મજકુરે જી.પી.એકટ.કલમ 142 મુજબ ગુનો કરેલ હોય કાયદેસરની કાર્યવાહી કરી આડેસર પો.સ્ટે.ને વધુ કાર્યવાહી માટે સોંપેલ છે.
આ કામગીરી માં એમ.એસ.રાણા પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી., તથા એલ.સી.બી. સ્ટાફનાં હરપાલસિંહ જાડેજા, દલસીંગભાઇ કાનાણી, તથા મહેન્દ્રસિંહ.બી.જાડેજા જોડાયેલ હતા.

0 Comments:
Post a Comment