અમરેલી જીલ્લા ના બગસરા ખાતે લોક સભા ના ઉમેદવાર અને ગુજરાત સરકાર વિપક્ષ નેતા પરેશ ધાનાણીના સમર્થનમાં બાઇક રેલી યોજાયેલ

ચીફ બ્યુરો (અમરેલી):- અશોક મણવર 
 બગસરામા લોક સભા ના ઉમેદવાર  અને વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં ધારાસભ્ય જે.વી.કાકડીયાએ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવીને ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ જેમાં કોંગ્રેસ આગેવાન સહિત કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે  ત્યારે જંગી બહુમતીથી જીતાડવામાં આવે તેવું આહવાન કરવામાં આવેલ.......
 અમરેલી જીલ્લાના બગસરામાં લોક સભા ના ઉમેદવાર અને વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં ધારી બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવેલ આ તકે નવિનચંદ્રભાઇ રવાણી માજી ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા સહિત ઉપસ્થિત રહીને ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલ અને બગસરાના વિજય ચોક ખાતે દિપ પ્રાગટવીને એક હજાર ઉપરની જનમેદની વચ્ચે કોંગ્રેસ કાર્યકર્તાઓએ સભા સંબોધેલ છે ત્યારે હાલ કોકિલાબેન કાકડીયાએ ભાજપ પર આક્રરા પ્રહાર કરીને ભાજપ સરકારને આડે હાથ લીધેલ છે ત્યારે હાલ બગસરા ધારી બાયપાસ પાસેથી એક જંગી બાઈક રેલીનું કોંગ્રેસ કાર્યકર્તાઓએ યોજાયેલ જે બગસરા શહેરના રાજમાર્ગો પર ફરી ડો.બાબા સાહેબ આંબેડકરને પુષ્પ હાર કરેલ તેમજ ગોકુળ પરા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સુતર આટી પહેરાવેલ છે ત્યારે હાલ ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ પુર જોસ થી વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં અનેક નામોની ચર્ચાઓ પછી વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીને કોંગ્રેસ પાટીએ લોક સભા ના ઉમેદવાર જાહેર કરતાં સમગ્ર અમરેલી જીલ્લા આનંદ છવાયો હોય છે ત્યારે અમરેલીની ધારા સભા ચીટ ઉપથી ત્રણ ત્રણ દિગઝ નેતા ઓને પરાજિત કરનાર પરેશભાઈ ધાનાણીને ખુબ જ જંગી બહુમતીથી જીતાડવામાં આવશે તેવાં વિશ્ર્વાસ સાથે કોંગ્રેસ આગેવાન કોકિલાબેન કાકડીયાએ જણાવેલ...
બાઇટ.:-કોકિલાબેન કાકડીયા કોંગ્રેસ આગેવાન 


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment