ચીફ બ્યુરો (રાજકોટ):- ભરત ભરડવા
આજરોજ મવડી ઓવરબ્રિજ નું લોકાર્પણ એક નાની બાળકી ની હાથે રીબીન કાપી અને શ્રીફળ વધેરી ખુલો મુકેલ હતો અને તમામ વાહનના ચાલકો ને ગુલાબ આપેલ અને પેંડાથી મોઢા મીઠા કરાવેલ હતા બહોળી સંખ્યામાં વિસ્તાર ના લોકો હાજર હતા અને કૉંગ્રેસના કોર્પોરેટર લોકો ની સાથેહાજરરહ્યાહતાજેમાં વિજયભાઈ.વાંક.પ્રભાતભાઈ.ડાંગર. સંજયભાઈ. અજુડિયા.કનકસિંહ.જાડેજા.જગદીશ. સખીયા .કપિલ.વાંજા





0 Comments:
Post a Comment