ધોરાજી તથા ધોરાજી તાલુકાના અન્ય ગામડાઓમાં આજે લોકસભા ચૂંટણીને અનુલક્ષી પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ.

રિપોર્ટર (ધોરાજી) :- કૌશલ સોલંકી



ધોરાજી તેમજ ધોરાજી તાલુકાના અન્ય ગામડાઓમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચના અને જેતપુરના ડી.વાય.એસ.પી શ્રી જે.એમ ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારી અંતર્ગત ધોરાજી પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી વી.એચ.જોષી સાહેબ તથા પી.એસ.આઈ એસ.એમ વસાવા સાહેબ તથા પોલીસ અને સી.પી.એમ.એફ કંપનીના જવાનો દ્રારા ધોરાજી તેમજ તાલુકાના અન્ય ગામડાઓમાં આજે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment