રિપોર્ટર (કચ્છ) :- મહેશ ગોસ્વામી
ઐડા ,તા:-અબડાસા મધ્યે સૂઝલોન વિન્ડ ફાર્મ ની પવનચક્કીના થાંભલા ના સંપર્કમાં આવતા તરત જ રાષ્ટ્રીય પક્ષી મોર નું મોત થયું...અગાઉ પણ રાષ્ટ્રીય પક્ષી મોરના અવારનવાર મોત થાય છે ..આ પવનચક્કીઓ વાળા કે સરકારને ક્યાંજ ફરક પડતો નથી .હજુ કેટલા પક્ષી-પશુઓના જીવ લેશો..જંગલ નો સરજાહેર વિનાશ થઈ રહ્યો છે

0 Comments:
Post a Comment