રિપોર્ટર (પશ્ચિમ કચ્છ):- મહેશ જે ગોસ્વામી
ઘણા લાંબા સમયથી પશ્ચિમ કચ્છ જીલ્લામાં તથા ગુજરાત રાજય તથા અને રાજય બહારના ભલા-ભોળા વ્યકિતઓને સસ્તા ભાવમાં સોનુ આપવાની લાલચ આપી લાખો રૂપીયાની ઠગાઇ કરતા ઇસમોની આવી ગેરકાયદેસર પ્રવૃતિ પર રોક લાગે તે માટે શ્રી ડી.બી.વાધેલા, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભુજનાઓ તથા શ્રી સેોરભ તોલંબીયા પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ ચીંટીગના ગુનાઓમાં પકડાયેલ અબ્દુલ કાસમ બજાણીયા, ઉ.વ.૪૬, રહે.એરપોર્ટ રોડ ગાંધીનગરી ભુજ. વાળા વિરૂધ્ધમાં પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચીંટીગના ગુનાઓ દાખલ થયેલ હોય જેથી તેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર સાહેબ શ્રી કચ્છ-ભુજ નાઓને મોકલાવમાં આવતા કલેક્ટર સાહેબશ્રી તરફથી સામાવાળા વિરૂધ્ધની પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી સામાવાળાને પાસા હેઠળ અટકાયત કરવાનો વોરંટ ઇશ્યુ કરેલ હોય. જે અન્વયે આજરોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફ દ્વારા ઉપરોક્ત સામાવાળાને પાસા વોરંટ હેઠળ અટકાયત કરેલ છે, તેમજ સુરત (લાજપોર) ખાસ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

0 Comments:
Post a Comment