રિપોર્ટર (પોરબંદર) :- અલ્કેશ વાસન
પોરબંદર,, લોકસભા ચૂંટણી ને ધ્યાને રાખીને પોરબંદર જિલ્લા ના માધવપુર ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ જવાનો અને આર્મી જવાનો દ્વારા આજરોજ પેટ્રોલિંગ કરવા આવ્યુ ,, લોક સભાની ચુંટણી આવી રહી છે ત્યારે પોરબંદર જિલ્લા ના માધવપુર તેમજ આજૂ બાજૂ ગામો પાતા, ચિગરિયા, મંડેર,કડછ, તેમજ અન્ય ગામોમાં માધવપુર પોલીસ તથા આર્મી ના જવાનો દ્વારા પેટ્રોલિંગ કરતાં નજરે પડી રહ્યાં છે

0 Comments:
Post a Comment