સાબરકાંઠા જીલ્લાના ગાંભોઇ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

રિપોર્ટર (સાબરકાંઠા) : સુનિલસિંહ પરમાર 
આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અન્વયે આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ હોય જેથી પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી મયંકસિંહ ચાવડાનાઓએ આગામી લોકસભા ચુંટણીમાં નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન થઇ શકે તે હેતુથી સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સા.શ્રી નાઓને સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડવા કરેલ સુચના આધારે વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ એ.પી.બ્રહ્મભટ્ટ પો.સ.ઇ. એલ.સી.બી. તથા એ.એસ.આઇ ઇન્દ્રસિંહ તથા અ.હે.કો. રજુસિંહ નાઓને મળેલ બાતમી આધારે  ગાંભોઇ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૩/૨૦૧૭ ઇપીકો ક. ૩૬૩, ૩૬૬ વીગેરે મુજબના ગુન્હાના કામે નાસતા ફરતો આરોપી વનરાજભાઇ હકસીભાઇ ડાભી રહે. ખલવાડ ગાંટી તા. ભિલોડા જી. અરવલ્લી વાળાને આજરોજ તા.૦૨/૦૪/૧૯ ના ક. ૧૨/૪૫ વાગે ગાંભોઇ ત્રણ રસ્તાથી સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી ગાંભોઇ પો.સ્ટે. આરોપીનો કબ્જો 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment