સાબરકાંઠા બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર આજે ઉમેદવારી નોંધાવી.

રિપોર્ટર (સાબરકાંઠા) :- સુનિલસિંહ પરમાર 
> હિંમતનગર  ના કચ્છ કડવાપાટીદાર સમાજવાડી થી ભવ્ય રેલી યોજી ઉમેદવારી પત્ર ભરવા જશે
મોટી સંખ્યા માં કાર્યકરો રેલી માં જોડાયા..
> સાબરકાંઠા ના કોંગ્રેસ  ના લોકસભા ના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરે ભવ્ય  રેલી સાથે  કલેકટર કચેરી પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું. 

> જેમાં કોંગ્રેસ  પૂર્વ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત, બાયડ  ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા,ભિલોડા ના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ,પ્રાંતિજ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ની  હાજરીમાં રાજેન્દ્રસિંહ ઠાકોરે  ફોર્મ ભર્યું

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment