રિપોર્ટર (સાબરકાંઠા) :- સુનિલસિંહ પરમાર
ઇડર ખાતે યોજાયુ કોગ્રેસ નુ વિજય વિશ્વાસ સંમેલન..
સંમેલન મા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ રહેવાના હતા હાજર ...
રાજીવ સાતવ રહ્યા ગેર હાજર...
અર્જુન મોઢવાડીયા, સાબરકાંઠા ના લોકસભા ના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર,કનુભાઈ પટેલ,ખેડબ્રહ્મા ના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, ઠાકોર સેના ના પ્રમુખ સુરેશસિંહ ,પ્રાંતિજ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા રહ્યા હાજર..

0 Comments:
Post a Comment