રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે સવારે ખૂલતી કચેરીએ જ કોમ્પ્યુટર સર્વર ઠપ્પ

ચીફ બ્યુરો (રાજકોટ):- ભરત ભરડવા

રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે સવારે ખૂલતી કચેરીએ જ કોમ્પ્યુટર સર્વર ઠપ્પ થઈ જતાં જન્મમરણ નોંધણી શાખા  નોંધણી શાખાવ્યવસાયવેરા રજિસ્ટ્રેશનમિલકતવેરા વસૂલાત સહિતની તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. સેન્ટ્રલ ઝોન કચેરીના સંકુલમાં કામગીરી ખોરવાઈ જતાં સેંકડો અરજદારો રઝળી પડયા હતા. જો કે સવારે ૧૦:૩૦ કલાકથી ઠપ્પ થયેલી સેવા બપોરે ૧૨:૩૦ કલાકથી પૂર્વવત થઈ જતાં ફરી કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment