ભાજપના સાબરકાંઠા લોકસભાના ઉમેદવારે ખોટું સોગંદનામું કરેલ છે

રિપોર્ટર (સાબરકાંઠા) :- વારીસ સૈયદ



ભાજપના લોકસભાના ઉમેદવારે ખોટું સોગંદનામું કરેલ છે, તેની સામે વાંધા અરજી મૂકી ઉમેદવારી રદ કરવા કલેકટર સાહેબને વિનંતી કરવામા આવી.  સાબરકાંઠાના લોકસભાની ચૂંટણીઓ જેમજેમ નજીક આવતી જાય છે,  તેમ તેમ રાજકારણમાં ગરમાવો વધતો જોવા મળે છે.  પ્રાંતિજ ખાતે રહેતાં ઉત્તર ગુજરાત ના પાસ કન્વીનર અનિલભાઈ પટેલે સંસદીય વિસ્તાર ના ભાજપના ઉમેદવાર સામે ચૂંટણીમાં ખોટું સોગંદનામું દાખલ કયુઁ હોવાનો ચોંકાવનારો ખૂલાસો કરી ભાજપ ઉમેદવારનું નામાંકન રદ્દ કરવા કલેકટર સાહેબને વાંધા અરજી આપવામા આવેલ,  બંધારણ આ માટે દરેક નાગરિકને સત્ય જાણવા અધિકાર આપ્યો છે.  
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment