પાટણમાં સ્પા મસાજ સેન્ટરના ઓઠા હેઠળ ચાલતા કુટણખાનાનો પર્દાફાશ : વિદેશી યુવતિઓ સાથે ૪ ઝડપાયા

ચીફ બ્યુરો : પાટણ 
પોલીસ અધિક્ષક શ્રી શોભા ભુતડા અને નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકીની સુચનાથી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.પી. બોડાણા તથા અનાર્મ કનિદૈ લાકિઅ હેડ કોન્સ. મનોજકુમાર ઓમપ્રકાશનાઓને મળેલ બાતમી હકીકત અધારે શ્રી ડી.એચ. ઝાલા, પો.ઇન્સ. એસ.ઓ.જી. પાટણ, પો.સબ ઇન્સ. જે.બી. બુબડીયા તથા કનિદૈ લાકિઅ મહિલા પો સબ ઇન્સ. અકિલા શ્રી બી.એમ. રબારી, અ.હેડ કોન્સ. વિષ્ણુભાઇ મગનભાઇ,અ.પો.કોન્સ. શૈલેષભાઇ શિવાભાઇ,અ.પો.કોન્સ. દશરથસિંહ હરીસિંહ, અ.પો.કોન્સ. કનિદૈ લાકિઅ જીગ્નેશકુમાર દિનેશચંદ્ર, અ.પો.કોન્સ. રાહિકુમાર રામાભાઇ, વુમન પો.કોન્સ. અકીલા લાડુબેન દેવજીભાઇ વિગેરે પોલીસ સ્ટાફના માણસો ાસથે મોજે કનિદૈ લાકિઅ પાટણ સુદામા કાઠીયાવાડી ત્રણ રસ્તા પાસે આવેલ શુભમ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલ સ્પા ઝોન સેન્ટરમાં બહારથી વિદેશી છોકરીઓ લાવી તેઓને કનિદૈ લાકિઅ નાણાકીય પ્રભલોન આપી સ્પા મસાજ સેન્ટર ઓથા હેઠળ પોતાના આર્થિક લાભ સારૂ દેહવિકયની અનૈતિક પ્રવૃતિ ચલાવતા નીચે જણાવેલ તહોમતદારો વિદેશી યુવતિઓ કનિદૈ લાકિઅ તેમજ કુલ મુદામાલ રૂ. ૪,૩૮,૦૦૦ સાથે પકડાઇ ગયેલ. પોલીસે પટેલ પ્રગ્નેશભાઇ પ્રવિણચંદ્ર રહે.એ/ર૪, ર્પ્રાના વિહાર સોસાયટી, અંબાજી નેળીયુ પાટણ, કનિદૈ લાકિઅ ભરતભાઇ બાબરભાઇ દેસાઇ રહે. બાસણા તા.જી. મહેસાણા, શાહ ચિંતન રમેશચંદ્ર રહે. ર૬, મહાદેવ બંગ્લોઝ વિકાસનગર પાટીયા નાગલપુર મહેસાણા, પટેલ જેન્તીન કનિદૈ લાકિઅ બીપીનભાઇ રહે. જોગીવાડો પાટણ, રાવળ અશોકભાઇ ગોવિંદભાઇ રહે. દેલોલી તા.જી. મહેસાણા, મોદી લલીતકુમાર મુળચંદદાસ રહે. લાખુખાડ પાટણની ધરપકડ કરી છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment