અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ છોડવા ઠાકોર સમાજનું અલ્ટીમેટમ

રિપોર્ટર (અમદાવાદ) : સુમિત પટેલ 
અમદાવાદમાં ઠાકોર સમાજની બેઠકમાં અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના તમામ સાત હોદાઓ પરથી 24 કલાકમાં રાજીનામુ આપવા કહેણ :અલ્પેશ ઠાકોરે સમાજનો નિર્ણય સ્વીકાર્યો હોવાનો અહેવાલ :કાલે સવારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ ફગાવશે :રાજકોટ જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ જી,ઠાકોરે પણ આ વાતની પૃષ્ટિ કર્યાનું જાણવા મળે છે
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment