રાજુલામાં પ્રથમ વખત રામનવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે

રિપોર્ટર (રાજુલા) :- વિપુલ વાઘેલા 

સવિનય જય ભારત સાથ જણાવાનું કે આગામી ૧૪મી એપ્રિલના રોજ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ ભગવાનનો જન્મોત્સવ એટલે કે રામ નવમી આવી રહી છે તો રાજુલામાં પ્રથમ વખત રામનવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment