ચીફ બ્યુરો (અમરેલી) :- અશોક મણવર
લાઠીમાં શ્રી રામકૃષ્ણ વિધામંદિર ખાતે પ્રથમ વાર્ષિક ઉત્સવની ઉજવણી દાતાઓની પ્રેરણાથી કરવામાં આવેલ આ તકે ધોરણ ૮ ના વિદ્યાથીૅઓનો વિદાય આપીને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં શહેરના આગેવાનો સહિત વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ .અમરેલી જીલ્લા ના લાઠીમાં જીલ્લા શિક્ષણ સમિતિ અમરેલી સંચાલીત શ્રી રામકૃષ્ણ વિધામંદિર લાઠી ખાતે પ્રથમ વાર્ષક ઉત્સવ દાતાઓની પ્રેરણાથી ઉજવણી દિપ પ્રાગટ્યને કરવામાં આવેલ આ તકે ધોરણ ૮ ના વિદ્યાથીૅઓનો વિદાય આપીને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે ત્યારે ઉદ્યોગપતિમા ભામાશા તરીકે બિરૂદ પામનાર ગોવિંદભાઈ ધોળકીયાની પ્રેરણાથી સાથે જોડાયેલા સહયોગી દાતાશ્રીઓ ઘનશ્યામભાઈ શંકર અને વી.ડી.રીઝીયાએ શાળાનુ રૂણ ચુકવી જીલ્લા પંચાયત સંચાલીત પ્રાથમીક શાળાને પાયાથી નવારંગ રૂપ આપીને ભવિષ્યના પાયાના પથ્થર સમાન વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણનુ ટેલેન્ટ આપી શિક્ષકોમા પણ અનેરો ઉત્સાહ જોઈ દાતાશ્રીઓ પ્રભાવીત થયેલ હોય શાળાના તમામ શિક્ષક સ્ટાફને હ્રદય પૂવૅક આભાર માની બિરદાવ્યા હોય ત્યારે સાંસ્કૃતિક કાયૅક્રમ નિહાળવા લાઠી શહેર માથી અગ્રણીઓ અને વાલીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહેલ હોવાનું રજનીકાંત રાજયગુરુ એ જણાવેલ .
બાઇટ..... ગોવિદભાઇ ધોળકીયા ( કાકા ) અધોગતિ સુરત..
0 Comments:
Post a Comment