સુરેન્દ્રનગર જિલ્લાના ધાગધ્રા ના ગુજરવદી ગામે 90 થી વધુ ઘેટાઓ ના મોત...

ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર):- કલ્પેશ વાઢેર
> સુરેન્દ્રનગર જિલ્લાના ધાગધ્રા ના ગુજરવદી ગામે 90 થી વધુ ઘેટાઓ ના મોત...
> ગરમી ના કારણે ઘેટાઓ ના મોત થયા હોવા નું માલધારી પરિવાર પાસે થી હાલ જાણવા મળી રહુ છે
> ઝાલાવાડ પંથક ના માલધારીઓ માં ગરમી થી પશુઓ ના મોત થવા ના કારણે શોક ફેલાયો..
> સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરવદી ગામે ગરમી ના કારણે 90 ઘેટાં ના મોત થયા..
> સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ગરમી નો પારો 44 ડિગ્રી ને પાર પહોંચ્યો ........

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment