રિપોર્ટર (રાજુલા) :- વિપુલ વાઘેલા
રાજુલામા આવેલ બીએપીએસ સંસ્થાના વિદ્રાન સંત જનમંગલ સ્વામી દ્વારા તારીખ 8 થી 10 એપ્રિલના રોજ રાત્રીના 9 થી 11:30 કલાકે પારાયણનો લાભ આપશે. અહી દીપપ્રાગ્ટય બ્રહ્મસ્વરૂપ મહતસ્વામી મહારાજ કરશે. પારાયણનો લાભ લેવા હરિભકતોને સંતોએ અનુરોધ કર્યો છે.

0 Comments:
Post a Comment