રિપોર્ટર (કચ્છ) : ઘનશ્યામ બારોટ સાથે ધનસુખ ઠક્કર
દેશી બંદુક સાથે શિકારપુરના સખ્સને સામખીયાળી પોલીસે ઝડપી પાડ્યો તાજેતરમાં ગૌ હત્યા મંદિર ચોરી અને ગેરકાયદેસર હથીયારોના મામલે અખબારોના પાને ચડેલા શિકારપુર ગામેથી હાથ બનાવટની દેશી બંદુક સાથે આરોપીને ઝડપી લઇ સામખીયાળી પોલીસે અખબારી અહેવાલોને સાચા ઠેરવ્યા છે. પોલીસ મહા નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર દ્વારા પુલાવામા માં થયેલા આંતકવાદિઓએ કરેલા હુમલાના અનુસંધાને ડે કોંબીંગ ગુજરાત રાજ્યમા રાખવામાં આવેલ એના અનુંસંધાને પોલીસ મહાનીરીક્ષક ડી.બી.વાઘેલા સરહદી રેંજ ભુજ કચ્છ તથા પુર્વ કચ્છ એસ.પી.પરિક્ષીતા રાઠોડની સુચનાથી અને નાયબ પોલીસ અધીક્ષક કે.જી.ઝાલા ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ સામખીયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ તેમજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આજરોજ સામખીયાળી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર આર.એમ.ઝાલાને બાતમી મળેલ કે શિકારપુર ગામની પાછળ આવેલ નદીના કાંઠે વાડીના શેઢા ઉપર શિકારપુર તા.ભચાઉના રહેવાસી કરીમ ઉર્ફે કારો અલારખા જાબાઇ પાસે ગેરકાયદેસર દેશી બંદુક છે અને તે વાડી ઉપર હાજર છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી મળેલ જેથી બાતમી વાળી જગ્યા એ રેઇડ કરતા આરોપી કરીમ ઉર્ફે કારો અલારખા જાબાઇ ઉ.વર્ષ ૫૨ રહે શિકારપુર તાલુકો ભચાઉ વાળા પાસેથી પાસ પરવાના વગરની એક દેશી હાથબનાવટની બંદુક કિમત રુ ૧૫૦૦ વાળી મડી આવેલ અને મજકુર આરોપી કરીમ ઉર્ફે કારો અલારખા જાબાઇ મળી આવેલ. જે બાબતે સામખીયાળી પોલીસ સ્ટેશન આર્મસ એક્ટ કલમ ૨૫ (૧-બી) એ તથા જીપીએક્ટ ૧૩૫ મુજબ ફરીયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામગીરી માં સામખીયાળી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.એમ.ઝાલા તથા સેકન્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાય.જે.ઝાલા એએસઆઈ ભુપેન્દ્રસિંહ જાડેજા, પો હેડ કો. ભરતભાઈ જાદવ, પો કો મહેન્દ્રસિંહ સોલંકી, જયકિશનસિહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, કેતનભાઇ પ્રજાપતિ તથા પો કો હરપાલસિંહ ઝાલા વિગેરેનાઓએ સાથે રહીને આ કામગીરી પાર પાડેલ હતી.

0 Comments:
Post a Comment