ગુજરાત સરકારશ્રીના અભિગમ કે પોલિયોના એક ટીપા થી કોય બાળક વંચીત ના રહે તેવા હેતુ અન્વયે ઠેર ઠેર પોલીયો બુથ ઉભા કરેલ

રિપોર્ટર (અમરેલી) : રજનીકાંત રાજયગુરુ સાથે અશોક મણવર 
                         ગુજરાત રાજ્યના આદેશ અનુસાર અમરેલી જીલ્લા ના લાઠી સહિતના વિવિધ સ્થોળોએ બુથ ઉભા કરી પોલીયો નાબુદી અભિયાન હાથ ધરવામાં આવેલ છે ત્યારે ગુજરાત સરકારશ્રીના અભિગમ કે પોલિયોના એક ટીપા થી કોય બાળક વંચીત ના રહે તેવા હેતુ અન્વયે અમરેલીના લાઠી શહેરમાં ગુજરાત રાજ્ય પરિવાર કલ્યાણ વિભાગ તેમજ તાલુકા હેલ્થ સેન્ટર અને આંગણવાડી ના કમૅચારીઓ દ્વવારા પોલીયો નાબુદી અંતગૅત અનેકો બુથ ઉભા કરી અભિયાન ને સફળ બનાવતુ લાઠીનુ આરોગ્ય તંત્ર દ્વારા સુંદર કર્ય કરવામાં આવેલ..

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment