રિપોર્ટર (મોરબી) : રફીક અજમેરી
મોરબીમા મામલતદાર કચેરીમાં એસીબીએ છટકું ગોઠવી તલાટીને રંગેહાથે ઝડપી પાડીયો .જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેરપર વિસ્તાર ના તલાટી મંત્રી પ્રશાંત ભરતભાઈ શાહ મોરબી મામલતદાર કચેરીમાં બેસે છે તે દરમિયાન આજે આ તલાટીએ એક મકાનની એન્ટ્રી કરવાના બદલે રૂપિયા ચાર હજારની લાંચ માગી હતી ત્યારે ફરિયાદીએ એસીબીને જાણ કરતાં એસીબીના છટકામાં લાંચ રંગેહાથે ઝડપાયો હતો તેથી આજે બપોરના ૧૨ વાગ્યા ના આસપાસ એસીબીએ છટકું ગોઠવીને આ પ્રશાંત ભરતભાઈ શાહને લાચ લેતા રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

0 Comments:
Post a Comment