રિપોર્ટર (કચ્છ) : બિમલ માંકડ સાથે ધનસુખ ઠક્કર
ભુજ શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે ત્યારે ૮૫ ટકા કામગીરીતો પૂર્ણ થઇ ગઇ છે. મે માસના અંત સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થઇ જશે સીસીટીવી કેમેરા ૨૦ થી ૨૫ ઓળખ કરેલ રસ્તા ઉપર લગાડવામાં આવશે ૨૦૦ જેટલી સંખ્યામાં સીસીટીવી કેમેરા જે અત્યંત આધુનિક છે, તે લગાવવામાં આવી રહ્યા છે. સેફ અને સિક્યોર ગુજરાત યોજના અંતર્ગત આ કામગીરી થઇ રહી છે, આ કેમેરા કાર્યરત થતાં ગુન્હા ખોરી ઉપર અંકુશ આવશે, ટ્રાફિક ઉપર પણ નિયંત્રણ આવશે, લુખ્ખા તત્વો ઉપર નજર રખાશે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ આ કેમેરા ઉપયોગી બનશે તેમ પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબિયા એ જણાવ્યું હતું તેમણે વિશેષમાં વાત કરી જણાવ્યું કે ટ્રાફિક અવ્યવસ્થા કરતા તત્વો તેમજ હેલ્મેટ ન પહેરનાર સામે સખત કાર્યવાહી થશે તેવી વાત પોલીસ અધિક્ષકે કરી હતી સીસીટીવી મોનિટરિંગ કરવા માટે ભુજ ટ્રાફિક વિભાગમાં કમ્પાઉન્ડમાં આધુનિક કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે જેના દ્વારા શહેરમાં આવતા જતા રસ્તાઓ તથા અગત્યના પોઇન્ટ ઉપર નજર રાખવામાં આવશે અમુક કેમેરા ૩૬૦ ડિગ્રી ઉપર ફરશે તેમજ સીસીટીવી કેમેરા વાહનચાલકોની નંબર પ્લેટનું કવરેજ કરી તેની ઓળખ પ્રસ્થાપિત કરશે ડેટા પણ રાખવામાં આવશે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા માટે કોઈ વ્યક્તિ માટે હવે પોલીસને વિશલ મારવી નહી પડે પણ કેમેરો તસવીર ઝડપી લેશે અને કંટ્રોલરૂમમાં ઈ -ચલન બનશે પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ તોલંબિયા આ પ્રોજેક્ટ જલ્દી થી શરૂ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. સીસીટીવી શરૂ થઈ જતા તીસરી આંખથી શહેરની સુરક્ષામાં વધારો થશે આ કામગીરીને શહેરના નાગરીકોએ પણ હર્ષભેર વધાવી રહયાં છે.

0 Comments:
Post a Comment