છોટાઉદેપુર જિલ્લાના રમતગમત અધિકારી ધ્વારા "આજ કી શામ, ભારત કી સેના કે નામ" કાર્યક્રમનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટર (છોટાઉદેપુર) : ચમાયડાભાઈ  રાઠવા 
                             રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકાર હસ્તકના છોટાઉદેપુર જિલ્લાના રમતગમત અધિકારી ધ્વારા "આજ કી શામ, ભારત કી સેના કે નામ" કાર્યક્રમનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું. જે કાર્યક્રમમાં પદ્મ ભુષણ શ્રી ભીખુદાન ગઢવી, ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજ અને અભિષાબેન ઉપસ્થિત રહયા હતા.તેમાં છોટાઉદેપુર સંસદ રામસિંહભાઈ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ અને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ ના ડિરેક્ટર જસુભાઈ રાઠવા,મુકેશભાઈ પટેલ, માજીધારા સભ્ય જયનતીભાઈ ,શંકરભાઈ રાઠવા, નેહાબેન જયસવાલ, હાજર રહિયા અને તમામ કલાકારોએ દેશભકિત ને લગતાં ખુબ જ સુંદર ગીતો રજુ કર્યા...

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment