અરવલ્લી જિલ્લા તથા સાબર કાંઠા જિલ્લા માં આજે લોકસભા ની ચૂંટણી માં ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી

 રિપોર્ટર (અરવલ્લી) : સુનિલસિંહ પરમાર 
                                અરવલ્લી જિલ્લા તથા સાબર કાંઠા જિલ્લા માં આજે લોકસભા ની ચૂંટણી માં ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી આ સેન્સ લેવા  માટે પ્રદીપસિંહ વાઘેલા,મોતી ભાઈ વસાવા,તથા નૌકા બેન પ્રજાપતિ, નું સ્વાગત અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રણવિરસિંહ ડાભી ,તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અતુલભાઈ બ્રહ્મભટ્ટ, એસ એમ ખાંટ, મીના બેન પટેલ , તથા શામલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment