રિપોર્ટર (મોરબી) : રફીક અજમેરી
મોરબીમાં માતેલાસાંઢની જેમ જ રઘવાયા બનેલા પી.આઈ ચૌધરીની સરમુખત્યારશાહી ચાની લારી ચલાવતા યુવાનને બેરહેમીથી માર માર્યો જિલ્લા પોલીસવડા પી.આઈને કાબુમાં કેમ રાખી શકતા નથી ?
મોરબીમાં સીટી એ.ડિવિઝન પી.આઈ ચૌધરીનો આતંક પાનના ગલ્લે ઉભેલા નિર્દોષ યુવાનને વિના વાંકે લાકડી વડે ઝુડી નાખતા યુવાનને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે પ્રાપ્ત વિગત મુજબ મોરબી ગાંધીચોકમાં ચાની લારી ચલાવી પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા મકબુલ રજાકભાઈ ચાનીયા નામના યુવાન પોતાની ચાની લારી બંધ કરીને નવા બસ સ્ટેન્ડ નજીક મહેશ હોટલ સામે ડિલેક્સ પાનના ગલ્લા પર રાત્રીના સમયે પાન માવો ખાવા ઉભા રહી દુકાન પાસે પોતાનુ બાઈક લઈને યુવાન ઉભો હતો તે દરમિયાન મોરબી એ.ડિવિઝન પી.આઈ આર.જે.ચૌધરી ઓટો રીક્ષામાં અચાનક ધસી આવી યુવાન કાંઈ સમજે તે પહેલા જ કોઈ જાતની પુછપરછ કર્યા વિના વગર વાંકે યુવાનને લાકડી વડે ઝુડી નાખતા ગરીબ અને ચાની લારી ચલાવી પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા મકબુલ રજાકભાઈ ચાનીયા રહે.કાલિકાપ્લોટ વાળાને બેરહેમીથી માર મારતા યુવાનને ડાબા હાથમાં ઈજા થતા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો તેમજ યુવાનના બાઈકમાં પણ તોડફોડ કરી ખોટી રીતે ખાખીનો રોફ જમાવી પી.આઈ રફુચક્કર થઈ ગયા હતા ત્યારે કહેવાતા પી.આઈ ચૌધરીને રાત્રી દરમિયાન જ સુરાતન કેમ ચડે છે તે એક ચર્ચાનો અને તપાસનો વિષય બન્યો છે મોરબી સીટી એ.ડીવીઝન પી.આઈ ચૌધરી જ્યારથી મોરબીમાં આવ્યા છે હંમેશા કોઈને કોઈ ચર્ચામાં રહ્યા છે અને ખોટી રીતે ખાખીનો રોફ ઝાળી લુખ્ખી દાદાગીરી કરી ચર્ચાના ચકડોળે ચડ્યા છે ત્યારે હવે જિલ્લા પોલીસડાને પણ ખિસ્સામાં રાખી ફરતા હોય તેમ શહેરમાં સાંઢ તો બેકાબુ બની જતા હોય છે ત્યારે હવે પી.આઈ પણ માતેલાસાંઢની જેમ બેકાબુ બની નિર્દોષ લોકો પર લાઠી વિંઝી ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે જે ગરીબ નિર્દોષ લોકો પર ઝુલ્મ કરી બહાદુરી બતાવે છે તો એ.ડીવીઝન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ફુલીફાલ્યા છે તો શુ આ બુટલેગરોથી શુ પી.આઈની ફાટે છે તે રાત્રે શહેરમાં રંઝડવા નિકળી પડી દુકાનો લારી ગલ્લા તેમજ નિર્દોષ લોકોને ખોટી રીતે કનડગત કરી રહ્યા છે શુ પી.આઈને ધમધમતા દારૂના અડ્ડા બંધ કરાવવાની ત્રેવડ નથી એ.ડીવીઝન વિસ્તારમાં વધતા ક્રાઈમ ઘટાડવા પર ધ્યાન આપવાને બદલે ગુનેગારો સામે કાંઈ ઉકળતુ ન હોય તેમ ખાખી વર્દીનો પાવર માત્ર લારી ગલ્લા વાળાઓ સુધી સિમિત માની એ.ડીવીઝન પોલીસ મથકની શાન વધારી રહ્યા છે જે જિલ્લા પોલીસડાને માત્રને માત્ર પી.આઈની બહાદુરી દેખાઈ રહી છે શુ મોરબીમાં કાયદો વ્યવસ્થા જાળવવાની આ કઈ રીત છે રક્ષક જ ભક્ષક બનશે તો લોકો પોલીસ પર વિશ્વાસ કઈ રીતે રાખશે ઉલટાનુ લોકો કાયદો હાથમાં લઇ પોલીસનો વિરોધ કરે તે પહેલા જિલ્લા પોલીસવડા આવા બેફામ બનેલા પી.આઈ પર કાબુ રાખવો જરૂરી છે અને માથાભારે લુખ્ખા અસામાજિક તત્વો પર તરાપ મારવાને બદલે નિર્દોષ લોકો પર ખોટી રીતે કનડગત શા માટે તેવો ધખધખતો સવાલ શહેરીજનોમાં ઉઠવા પામ્યો છે એ.ડીવીઝનની હદમાં ધમધમતા દારૂના હાટડા બંધ કરાવવા કેમ પેન્ટ ભીના થઈ જાય છે તે ભુરાયા બનેલા મહાશય પી.આઈ રાત્રે લારી ગલ્લા ચા પાણીની હોટલો પર ધોકા પછાડી બંધ કરાવે છે અને નિર્દોષ લોકો પર લાઠીઓ વિંઝે છે ઉલ્લેખનીય છેકે પહેલેથી ચર્ચામાં રહેલા પી.આઈ ચૌધરી સામે જિલ્લા પોલીસવડાએ આજદીન સુધી કોઈ નક્કર પગલા નથી લીધા જેથી બેકાબુ બની ગયેલા પી.આઈ પર કાર્યવાહી કરશે કે પછી પી.આઈ નિર્દોષ લોકો પર ગંભીર ઈજાઓ પહોંચાડી કોઈ મોટુ કારનામુ કરે તેની રાહ જોશે તેવુ ચર્ચાઈ રહ્યુ છે જોકે હાલ નિર્દોષ ગરીબ યુવાન પર થયેલ કૃત્ય અંગે જવાબદાર અધિકારીઓ તટસ્થ તપાસ કરે તેવી ગરીબ પીડીતને ન્યાય અપાવવા પરીવારજનોએ માંગ કરી છે અન્યથા ફરીયાદ નોંધાવી પડે તેવી નોબત આવશે તેવુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે આમ વગર વાંકે યુવાનને માર માર્યાની ઘટનાથી પી.આઈ પર ચોતરફ રોષ જોવા મળી રહ્યો છે

બાઈટ-પીડિત મકબુલ રજાકભાઈ ચાનિયા

0 Comments:
Post a Comment