સુરેન્દ્રનગર : ચોટીલા મા મહિલાઓ રણ ચંડી બની..

 રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર 
> સુરેન્દ્રનગર : ચોટીલા મા મહિલાઓ રણ ચંડી બની.... 
> પોલીસને જાણ કરવા છતાં નો આવતા મહિલાઓએ જાતે ઘસડી લઈ જઈને પોલીસ સ્ટેશને લઈ ગયા
> સુરેન્દ્રનગર જીલ્લા ના ચોટીલા ના મફતિયા પરા વિસ્તારમાં ૭ વર્ષ ની બાળકી ને ઉઠાવી છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર            યુવાન ને ચોટીલા ની પોલીસને સોપિયો...
> સાત વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ ના ઇરાદે અપરણ કરનાર યુવાન દારૂ ના નસા માં હતો...
> સોશીયલ મીડીયા મા મહિલાઓ નો આ નરાધમ યુવાન ને ઘસેડતો વિડિયો વાયરલ..


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment