રિપોર્ટર (અમરેલી) -: કેમેરામેન ઇમ્તિયાજ સૈયદ સાથે અશોક મણવર
બગસરામાં અમરપરા વિસ્તાર ખાતે રાષ્ટ્રી શક્તિ એકતા મંચ દ્વારા મહિલા સશક્તિકરણ નો કાર્યક્રમ યોજીને મહિલાઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં મહીલાઓ જોડાયેલ......
અમરેલી જીલ્લા ના બગસરામા અમરપરા વિસ્તાર ખાતે રાષ્ટ્રી શક્તિ એકતા મંચ દ્વારા મહિલા સશક્તિકરણ નો કાર્યક્રમ રાષ્ટ્રી શક્તિ એકતા મંચ અધ્યક્ષ અલ્કાબેન દેસાઈ માર્ગ દર્શન આપવા મા આવેલ આવેલ જેમાં નગરપાલિકાના પર્વ પ્રમુખ કુસુમબેન ડોડીયા તેમજ ગોપાલ મહિલા સહકારી મંડળી પ્રમુખ દ્વારા નારી શક્તિ માહિતી આપેલ છે ત્યારે બહેનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવેલ છે ત્યારે બહેનો દ્વારા પોતાના પ્રશ્નો રજુ કરતા સાંભળવામાં આવેલ અને પોતાના પ્રશ્નો જલ્દી જલ્દી નિરાકરણ થાય તે માટે ચર્ચા પણ કરવામાં આવેલ છે ત્યારે હાલ આ કાર્યક્રમ રેખાબેન પરમાર અને આરતીબેન કાછડીયાના અથાત પ્રયત્નો દ્વારા આયોજિત કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં બહેનો જોડાયેલ છે આ તકે ફોર્મનું પણ વિતરણ કરવામાં આવેલ હોવાનું રાષ્ટ્ર શક્તિ એકતા મંચના જિલ્લા ઉપ પ્રમુખ રેખાબેન પરમાર દ્વારા જણાવેલ...
બાઇટ:- અલ્કાબેન દેસાઇ રાષ્ટ્ર શક્તિ એકતા મંચના અધ્યક્ષ
બાઈટ:-રેખાબેન પરમાર રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અમરેલી જિલ્લો ઉપ પ્રમુખ
બાયટ:- આરતીબેન કાછડીયા રાષ્ટ્ર શક્તિ સટ્ટા મંચ મહામંત્રી અમરેલી જીલ્લો..
0 Comments:
Post a Comment