રિપોર્ટર (અરવલ્લી) : સુનિલસિંહ પરમાર
ગુજરાત રાજ્યની દારૂબંઘીની નીતિની સફળ અમલવારી થાય અને ગે.કા.પ્રવુતી સદંતર અટકાવવા અને નેસ્ત નાબૂદ કરવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના હુકમ અને સૂચના મુજબ તેમજ શ્રી મયકસિંહ ચાવડા,નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર વિભાગ અને સુપરવિઝન હેઠળ અરવલ્લી જિલ્લા એલ.સી.બી.દવારા સફળ પ્રોહી ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતી

બાયડ તથા આંબલીયારા પો.સ્ટે.ના જુદા જુદા વિસ્તારોમાં અસરકારક રેડો કરતા બાયડ તાલુકાના પાતેડી તથા ગઢ આકોડિયાં ગામેથી અલગ અલગ જગ્યાએથી 28 કેરબા દેશી દારૂ લીટર કુલ.980 જેની કી.રૂ.19600/-તથા વૉશ લીટર કુલ 3400 જેની કી.રૂ.13600/- મળી કુલ પ્રોહી મુદામાલ કી.રૂ.33200/- નો ગણવાપાત્ર દેશી દારૂનો કેશ શોધી કાઠવામાં અરવલ્લી જિલ્લા એલ.સી.બી.પોલીસને સફળતા સાંપડેલ છે.

0 Comments:
Post a Comment