પોરબંદર પોરબંદર જિલ્લા પોલીસ મા ફરજ બજાવતા ASI નિવૃત થતા વિદાઈ સમારંભ યોજાયો,,,,

રિપોર્ટર (પોરબંદર) : અલકેશ વાસણ
                                   પોરબંદર પોરબંદર જિલ્લા પોલીસ મા ફરજ બજાવતા ASI નિવૃત થતા વિદાઈ સમારંભ યોજાયો,,,, પોરબંદર પોલીસ રિડર બ્રાસ DSP ઓફીસ મા ફરજ બજાવતા ASI S, K,કાઠિ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા વિદાઈ સમારંભ યોજાયો,,, ત્યારે ઓફિસમાં ફરજ બજાવતા દરેક પોલીસ સ્ટાફે વે પુષ્પ હાર તથા સાલ ઓઢાડી સન્માન કરાયા હતા ત્યારે PSI J D દેસાઈ એ સૂકનુ નાળિયેર આપી વિદાય આપી હતી ,,,,, 


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment