ઉપલેટા ખાતે ધોરણ 10 તથા 12ની 7 માર્ચ 2019 બેસનાર પરિક્ષાર્થિ દરેક શાળામાં ભાઈઓ તથા બહેનો નું ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ.

રિપોર્ટર (ઉપલેટા) : વિપુલ ધામેચા સાથે અરસીભાઈ આહીર 
                             આજરોજ  શરૂ થયેલી ધોરણ 10 અને 12 બેસનાર પરિક્ષાર્થિઓને જે.સી.આઈ દ્વારા કુમકુમ તિલક કરી ને મો મીઠું કરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમજ ઉપલેટામાંથી આવેલા જુદીજુદી શાળા વિદ્યાર્થી ઓ મુક્ત પણ અને કોઈપણ પ્રકારના ડર વગર હળવાશ થી પરીક્ષા આપી શકે.તેવુ વાતાવરણ તથા માર્ગદર્શન ટી.જે સ્કુલ ના શિક્ષકો દ્રારા આપવામાં આવ્યુ હતું આ શાળા વિદ્યાર્થી  આ શાળા વિકંલાગ વિદ્યાર્થીઓને અલગ વ્યવસ્થા કરાઈ હતીં  આ શાળા મા ધોરણ 10 ના પરીક્ષા પુણ થતા ગુજરાતી પેપર સેહલુ જતા  વિધ્ધાથીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો  
                               આ કાર્યક્રમ માં જે.સી.આઈના પ્રમુખ તથા તમામ સભ્યો તથા શિક્ષકોએ બધા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી તથા શ્રી ટી.જે કન્યા વિદ્યાલય ના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા પરીક્ષાર્થિ  મુક્ત મને પરીક્ષા આપી શકે તેવુ હેતુસર પોલીસ દ્રારા બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
બાઈટ : મહેર સરવદી




Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment