રિપોર્ટર ( થરાદ) વસરામ ચૌધરી :
>થરાદના જમડા નજીક મુખ્ય નર્મદા નહેરમાં પ્રેમી પંખીડા એ જંપલાવી કરી આત્મહત્યા...
>નહેર પરથી મોટરસાયકલ અને યુવક યુવતીના ચંપલ મૂકી નહેરમાં જપલાલવ્યું...
>યુવક વડગામડાનો હોવાનું જાણવા મળ્યું...
>ઘટના સ્થળે લોકોનાં ટોળાં થયાં એકઠા...
0 Comments:
Post a Comment