સાબરકાંઠા (રિપોર્ટર) સુનિલસિંહ :
>પુલવામાં થયેલ આંતકી હુમલાનો મામલો
>અરવલ્લી ધનસુરાના બુટાલ ગામે આપી શ્રદ્ધાંજલિ
>ગામ લોકો એ આપી શ્રદ્ધાંજલિ
> CRPF ના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહિદ થયા છે.ત્યારે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નાનકડા ગામમાં પણ ગ્રામજનો દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બુટાલ ગામના નગીનભાઈ , બાદલ ભાઈ , પ્રીતેશભાઈ , સુરેશભાઈ દિનેશભાઇ સહિત ના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બુટાલ ગામના યુવાનો એ કેન્ડ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી.


0 Comments:
Post a Comment