રિપોર્ટર - અમદાવાદ :
અમદાવાદ ના પીપલજ
ખાતે આવેલા કેટલાક પ્રોસેસ મા આજે સવારે ૮ કલાકે એક ટેમ્પો દ્રારા નં. GJ O1 DT
1861 મા ખેડૂતો દ્વારા વપરાતા યુરીયા ઇફકો ખાતર નુ ૨૦ બેગોનુ ગેરકાયદેસર વેચાણ કરી
આ ફેકટરીના માલીક દ્રારા ખરીદી કરી પ્રોસેસ હાઉસ ખાતે વપરાશ કરવામાં આવશે જે પ્રોસેસ ડી. કે. મીલ કમ્પાઉન્ડ સામે અમદાવાદ ડી.
કો. બેંક આગળ પીપળજ ખાતે આવેલી છે એમ ખેડૂત આગેવાન અને કોરપોરેટર અતુલભાઇ પટેલ દ્વારા
ફરિયાદ કરવામાં આવી


0 Comments:
Post a Comment