રિપોર્ટર - અરવલ્લી/સાબરકાંઠા- સુનિલસિંહ પરમાર :
સાબરકાંઠા જિલ્લા પોલિસ અને આર.ટી.ઓ કચેરીના ઉપક્રમે આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાની ઉજવની કરવામાં આવી રહી છે....જિલ્લા પોલીસ વડા ચૈતન્ય મંડલીકે રેલી નું પ્રસ્તાન કરવાયું હતું..જીલ્લા ટ્રાફિક પોલીસ, કોલેજ ના વિધાર્થીઓ , ટી.આર.બી ના જવાનો બેનરો સાથે રેલી મા જોડાયા હતા.. સાબરકાંઠા જીલ્લા મા માર્ગ અકસ્માત મા હેલ્મેટ ના પેહેરવાથી અને સીટ બેલ્ટ ના બાધવાથી ગળા અકસ્માત તો થયા છે અને વાહન ચાલકો નિયમિત હેલ્મેટ પહેરવા તેમજ કાર ચાલકોને સીટબેલ્ટ બાંધી કાર ચલાવવાના ફાયદા સમજાવ્યા હતા..

0 Comments:
Post a Comment