સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન બોલિવુડમાં બે હિટ ફિલ્મ આપી ચુકી છે.કેદારનાથ અને સિમ્બામાં તેના અભિનયની ચારેતરફ પ્રશંસા થઇ રહી છે તો તેની એક્ટિંગ અને તેની બ્યુટીના કારણે ફેન્સ ફોલોઇંગમાં પણ વધારો થયો છે. પોપ્યુલારિટીમાં પણ તે શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર કરતાં આગળ નીકળી ગઇ છે
0 Comments:
Post a Comment