રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો : ભાયાવદરના ગધેથડમાં ૩ લાખનો દારૂ પકડાયો

રાજકોટ :
 ભાયાવદરના ગધેથડ ગામે રૂરલ ક્રાઇમ બ્રાંચે રેઇડ કરી ત્રણ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જોકે, બુટલેગર નાશી છુટયો હતો.
પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડા તથા પો.સ.ઇ. એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સુચના કનિદૈ લાકિઅ કરતા HC અનિલભાઇ ગુજરાતી, રમેશભાઇ બોદર, ભીમભાઇ ગંભીર, PC મનોજભાઇ બાયલ, ભીખુભાઇ ગોહેલ, અજીતભાઇ ગંભીર, દિવ્યેશભાઇ સુવાને હકિકત મળેલ કે કનિદૈ લાકિઅ ભાયાવગરના ગધેથડ અકિલા ગામના પ્રોહી બુટલેગર રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા અનોપસિંહ વાળા રહે. ગધેથડ ગામ તા.ઉપલેટા પોતાની કબજા ભોગવટાની નદી કાંઠે કનિદૈ લાકિઅ આવેલ ઇલેકટ્રીક સ્ટાટર રાખવાની ઓરડીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે તેવી હકિકત અકીલા મળતા રેઇડ કરતા માસ્ટર મુમેન્ટ ડીલકસ વ્હીસ્કીની બોટલ કનિદૈ લાકિઅ નંગ ૧૦૨૦ કિ.રૂ.૩,૦૬,૦૦૦નો મુદામાલ મળી આવતા ભાયાવદર પો.સ્ટ.માં ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment