ઉપલેટા ખાતે સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ સ્ટેશન તથા ઉપલેટા નગરપાલિકા આયોજીત ફિઝીકલ ટેસ્ટ માટે ટીપ્સ એન્ડ ફ્રી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર (ઉપલેટા) : વિપુલ ધામેચા
                                                          ઉપલેટા ખાતે આજરોજ પોલીસ ડીપાર્ટમેન્ટ માં લોક રક્ષક ની ફિઝીકલ ટેસ્ટ ચાલું થનાર હોય આ પરીક્ષા પાસ કરવા માટે તૈયારી કરતાં ઉમેદવારો ને જરૂરી માર્ગદર્શન સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ સ્ટેશન તથા ઉપલેટા નગરપાલિકા આયોજીત ફિઝીકલ ટેસ્ટ માટે ટીપ્સ એન્ડ ફ્રી સેમિનાર નું આયોજન ઉપલેટા નાં મ્યુનિ આર્ટસ એન્ડ કોલેજ ઉપલેટા ખાતે આ ફ્રી સેમિનાર અને ફિઝીકલ ટેસ્ટ માટે ટીપ્સ એન્ડ ફ્રી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું આઆ સેમિનારમાં ઉપલેટા નગરપાલિકાના હોદેદારો, પી.આઇ. શાહેબ, કોલેજના પ્રિન્સીપાલ, તેમજ પી.ટી ટીચર હાજર રહી અને જે લોકો પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ફિઝિકલ ટેસ્ટમાં કેવા પ્રકારે તકેદારી રાખવી તેની એક પ્રાથમિક માહિતી મળી રહે તેવા હેતુથી ઉપલેટા ગામ તેમજ ઉપલેટા તાલુકાનાં જે વિદ્યાર્થી લોક રક્ષક દળની ભરતીની તૈયારી કરી રહ્યા હોય તેને મદદરૂપ થાય તે માટે એક ફ્રી સેમીનારનું આયોજન કરાયું હતું તથા    લોક રક્ષક દળ નાં ઉમેદવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
બાઈડ:-પી.આઈ.એચ.જી. પલ્લાચર્યા



Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment