સાબરકાંઠા હિમતનગર ખેડતસીયા રોડ પર બન્યો વિચિત્ર અકસ્માત..

 રિપોર્ટર ( સાબરકાંઠા) : સુનીલ સિંહ
> ખેડ તસિયા રોડ પર ના બોલુંદ્રા પેટ્રોલ પંપ નજીક કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત
> બાઇક ચાલકને બચાવવા કાર ચાલકે કાર ને વિજ ડીપી સાથે અથડાવી..
> કાર વિજ ડીપી ને અથડાતા ડીપીના પોલ ભાગી ગયા..
> સદી નશિબે જાનહાની થઇ નહિ...






Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment