રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
વાતાવરણમાં ઉનાળા જેવી ગરમીનો અનુભવ થતો હોવા છતાં મહામારી સ્વાઈન ફલૂ ઘટવાનો નામ લેતો નથી. ગઈકાલે રાજકોટની સરકારી હોસ્પિટલમાં સ્વાઈન ફલૂના શંકાસ્પદ દર્દીના મોત બાદ ખાનગી હોસ્પિટલના બિછાને માણાવદરની મહિલાએ અંતિમશ્વાસ લેતાં પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હત.આરોગ્ય તંત્રમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા બે મહિનાથી મહામારી સ્વાઈન ફલૂએ કહેર વરસાવ્યો હોય તેમ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 265 કેસ સ્વાઈન ફલૂના પોઝિટીવ નાેંધાયા છે. જેમાં મહામારી સ્વાઈન ફલૂએ 58 દર્દી ના ભોગ લીધા હોવાનું જાણવા મળ્યુ છે.

0 Comments:
Post a Comment